*તમને જે ગમે તે કરો અને ખુશમાં રહો...!!!*
કારણ કે:
1. *ટ્રેડમિલના શોધકનું*
54 વર્ષની વયે અવસાન થયું
2. *જિમ્નેસ્ટિક્સના શોધકનું*
57 વર્ષની વયે અવસાન થયું
3. *વર્લ્ડ બોડીબિલ્ડિંગ ચેમ્પિયન*
41 વર્ષે મૃત્યુ પામ્યો
4. *વિશ્વના શ્રેષ્ઠ ફૂટબોલર મેરાડોનાનું*
60 વર્ષની વયે અવસાન થયું
*પણ...પરંતુ...*
5. *KFC શોધકનું*
94 વર્ષની વયે અવસાન થયું.
6. *ન્યુટેલા બ્રાન્ડના શોધકનું*
88 વર્ષની વયે અવસાન થયું.
7. *સિગારેટ ઉત્પાદક વિન્સ્ટનનું*
102 વર્ષની વયે અવસાન થયું.
8. *અફીણના શોધક*
116 વર્ષની ઉંમરે ભૂકંપમાં મૃત્યુ પામ્યા.
9. *હેનેસીની વિશ્વ વિખ્યાત બ્રાન્ડી બ્રાન્ડના શોધકનું*
98 વર્ષની વયે અવસાન થયું.
10. *MDH મસાલાવાળા* સજ્જન
97 વર્ષ જીવ્યા...
તો પછી આ ડોકટરો કેવી રીતે નિષ્કર્ષ પર આવ્યા કે
*કસરત કે પ્રાણાયામ કરવાથી લાંબુ જીવન જીવાય છે.*
સસલું હંમેશા ઉપર અને નીચે કૂદકો મારે છે પરંતુ તે માત્ર 2 વર્ષ જીવે છે
અને
જે કાચબો કસરત કરતો નથી તે 400 વર્ષ સુધી જીવે છે.
તેથી,
થોડો આરામ કરો,
શાંત રહો,
શાંતીથી ખાઓ, પીઓ
અને
તમારા જીવનનો સંપૂર્ણ આનંદ માણો.
*જલસા કરો ભાઈ જલસા...*
*ભોગવે એ ભાગ્યશાળી*
૭૨ વર્ષની ઉમરે એકલવાયુ જીવન જીવતાં બુજુર્ગ ડીપ્રેશનમાં આવી ગયા એટલે તેમને મનોચિકિત્સિક ડોકટર પાસે લઈ ગયા...
ડો. : તમારા દિકરા દિકરી શું કરે છે ?
બુજુર્ગ : એમને મેં પરણાવી દીધા છે અને તેઓ સુખી છે.
પત્નિ ગુજરી ગયા છે.
જીવનમાં કોઇ જલસો નથી....
ડો. : એવી તમારી કોઇ ઇચ્છા ખરી કે જે પુરી ના થઈ હોય
બુજુર્ગ : હા...
એક ઇચ્છા હતી કે એક દિવસ કોઇ ફાઇવસ્ટાર હોટેલમાં રોકાવ.
ડો. : તમારી પાસે કેટલી મિલ્કત છે?
બુજુર્ગ : હું હાલમાં રહું છું તે એક ફલેટ અને એક મોટો ૧૦૦૦ મીટરનો ખાલી પ્લોટ છે
જેની કિમત આશરે ૮ કરોડ રૂપિયા હશે.
ડો. : તમને એમ નથી થતું કે તમારી પાસે જે મિલ્કત છે તે વેચીને તમે જલસાની જીંદગી જીવો?
મારૂ માનો તો તમે એ પ્લોટ વેચી નાખો..
જે ૮ કરોડ રૂપિયા આવે તેમાંથી એક ચાર કરોડની મિલ્કત લઈ લો
અને
બાકીના ચાર કરોડ વાપરવા માંડો..
એક ફાઇવ સ્ટાર હોટેલમાં જેનું ભાડુ રોજના ૧૦ હજાર છે તેમાં રહેવા માંડો...
ત્યાં તમને સ્વીમીંગ પુલ. જીમ અનેક જાતનાં ભાવતા ભોજન અને અનેક લોકોને મળવાનું બનશે.
અને દર ત્રણ મહિને શહેર બદલી નાખો..
તમને જીવન પ્રત્યે પ્રેમ જાગશે અને તમારૂ ડીપ્રેશન કાયમ માટે દૂર થઈ જશે.
બુજુર્ગ ૧૦ હજારનાં ભાડાવાળી ફાઇવસ્ટાર હોટેલમાં રહેવા ગયા...
ટેશ અને જલસામાં દિવસો પસાર થવા માંડયા...
૮૨ માં વર્ષે જયારે તેમનું અવસાન થયું ત્યારે ચાર કરોડમાંથી ૧.૫ કરોડ હજુ બચ્યા હતાં
અને ચાર કરોડની લીધેલ પ્રોપર્ટીના ભાવ ૮ કરોડ થઈ ગયા હતાં..
કહેવાની જરૂર નથી કે ડીપ્રેશન તો સંદતર નાબુદ થઈ ગયું હતું અને જીવવા માટેના અનેક બહાના પણ મળતા રહ્યા હતા..
*બોધ* :
*મરણ મુડી પણ મરણ પહેલા વાપરી નાખવી અને જલસાથી પાછલી જીંદગી જીવવી...*
*ભોગવે એ ભાગ્યશાળી*
*શુભેચ્છક*
*સિનિયર સિટીઝન એસોસિયેશન*
હરી-ફરી લે,
હમણાં તબિયત છે ફાંકડી,
કાલે કેડે થી વળેલો હશે ને હાથમાં હશે લાકડી.
નીરખી લે, નીરખી લે,
હમણાં નજર છે વશમાં,
કાલે આવશે મોતિયો ને આંખે હશે કાળા ચશ્મા.
નીકળી પડ મિત્રો સાથે ફરવા, મોજ મસ્તી કરવા,
કાલે બધા આવશે તને બીમાર ખાટલે મળવા.
આજે જ રૂબરૂ મળવાનો છે પુરેપૂરો સ્કોપ,
કાલે સામે બેઠો હશે ડોક્ટર લઈને સ્ટેથોસ્કોપ.
કરી નાખ ઉજાણી,
પી લે પાણી લીટર બે લીટર,
જો જે કદાચ કાલે મોમાં ખોસેલું હશે થર્મોમીટર.
ચાલો સહુ ભેગા થઇએ,
છોડો
વોટ્સએપ,
ઇન્સ્ટાગ્રામ
ને
ટ્વીટર,
કોઈ નથી જાણતું...
ક્યારે પુરા થઈ જાશે
આ હૃદયના કિલોમીટર...!!!
*જીંદગી ડોકટર ની ગોળી સાથે નહીં..*
*પણ મિત્રો ની ટોળી સાથે જીવવાની હોય છે.*